Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

પાલનપુર ડીસા હાઈવે પરથી મોટા પ્રમાણમાં પોષ ડોડા ઝડપાયા ,એસ.ઓ.જી પોલીસ દ્વારા રેડ કરતા ટ્રક ઝડપાઈ

પાલનપુર ડીસા હાઈવે પરથી મોટા પ્રમાણમાં પોષ ડોડા ઝડપાયા.. એસોજી એ બાતમીને આધારે પોષ ડોડા ભરેલ ટ્રક ઝડપી પાડી… બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા હાઈવે પર એસોજી પોલીસ ની ટીમે બાતમીના આધારે ઝારખંડથી પોશડોડા લઇ ટ્રક ગુજરાત આવતી હોવાની માહિતી મળતા sog પોલીસે બાતમીના આધારે પોશડોડા ભરેલ ટ્રક સહિત અંદાજિત ૯૦ લાખના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે… ગુજરાતના બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદ અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અવારનવાર મોટા પ્રમાણમાં નસીલા પદાર્થની હેરાફેરી કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી જ નશીલા પદાર્થને ગુજરાત માં આવતા અટકાવવા માટે અનેકવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે વધુ બનાસકાંઠા જિલ્લાની sog ની ટીમે પોષ ડોડા ભરેલ ટ્રક ઝડપી પાડી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ઝારખંડથી પોસડોડા લઈ ગુજરાતમાં આવતી હોવાની બનાસકાંઠા એસઓજી પોલીસની ટીમને બાતમી મળતા એસઓજીની ટીમે ડીસા પાલનપુર હાઈવે પર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાકી વાળી ટ્રક આવતા તેને રોકાવી જ તેની તપાસ કરતાં ટ્રકમાં પોષ ડોડા ભરેલા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ એસઓજી પોલીસે અંદાજિત ૯૦ લાખના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: