સરહદી બનાસકાંઠા જીલ્લા ના સરહદી તાલુકા ઓ માં છાસ વારે કેનાલ તૂટવાનો કે ઓવરફલો ની ધટના સામે આવતી હોય છે જેમાં કેનાલ ગાબડા પડવાનો શીલશીલો યથાવત રહ્યો છે જાણવામળતી માહિતી અનુસાર વાવ તાલુકા ના તખતપુરા કેનાલ માં સતત ચોથી વાર અંદાજીત ૧૦ ફૂટ નું ગાબડું પડ્યું છે જેમાં વારંવાર કેનાલ માં ગાબડા પડતા લાખો લીટર પાણી નો વેડફાડ થઈ રહ્યો છે છે તો બીજીબાજુ ખેડૂત અર્જુનભાઈ ના ખેતર માં ઉભા પાક એરંડા તેમજ જીરું રાયડુ જેવા પાકો ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.એક બાજુ છેવાડા ના વિસ્તાર સુધી પાણી નથી પહોચતુ બીજી બાજુ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે કેનાલ ધોવાણ ના નામે અમને કોઈ પ્રકાર ની સહાય નથી આપવામાં આવતી જેવા આક્ષેપો કર્યા હતા. નર્મદા નિગમ ના ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટ ની મિલી ભગત ના કારણે સરહદી પંથક ની કેનાલો માં ગાબડા પડતા ખેડૂતો માં ચિંતા નું મોજું ફરી વળ્યું છે
તખતપુરા કેનાલ માં ચોથી વાર 10 ફૂટ નું ગાબડું
Tags:
#આજ ના તાજા સમાચાર#તખતપુરા કેનાલ માં ચોથી વાર 10 ફૂટ નું ગાબડું#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#બનાસકાંઠા લોકલ સમાચાર#વાવ તાલુકા ના ગામડાઓ ના સમાચાર#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
