Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ઢીમા સપ્રેડા ડિસ્ટ્રી.કેનાલ પર 10 વર્ષથી પુલનું અને કેનાલનું કામ અધૂરું હોવાથી ખેડૂતોમાં રોષ

  • પાણીનો પ્રવાહ વધારે થાય તો પાણી ખેતરોમાં જાય છે.અને પાકને નુકશાન થાય છે.

સરહદી વાવ તાલુકામાં છાસવારે કેનાલો તૂટી જાય છે અને ખેડુતોનાં ઉભા પાકમાં પાણી ફરી વળે છે.જેથી લાખ્ખો રૂપિયાનું નુકશાન થાય છે ત્યારે હલકી કક્ષાની એકદમ નબળી કામગીરી હોવાથી કેનાલો વારંવાર તૂટતી હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ત્યારે ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ વચ્ચે પુલનું કામ વર્ષોથી અધૂરું હોવાથી તખતપુરા પ્રતાપપુરા રોડથી ૧.કિમીનાં અંતરે આવેલી કેનાલ પર રસ્તો આવતો હોવાથી વર્ષોથી અહીંયા કેનાલ પર પુલ બનાવવાની માંગ કરી હતી.ત્યારે અધૂરું કેનાલનું કામ હોવાથી કેનાલમાં પાણીનો પ્રવાહ હોવાથી ખેતરોમાં પણ પાણી જાય છે.તેથી ખેડૂતોનાં પાકને નુકશાન થાય છે.આજે 10 વર્ષ પછી પણ પુલનું કામ કરવામાં નહિ આવતાં ખેડૂતો ભારે મુશ્કેલીઓવેઠી રહ્યાં છે ત્યારે કેનાલમાં વધારે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે નર્મદાનાં અધિકારીઓને આ અંગે અનેક વખત લેખિત ફરિયાદ કરવામાંઆવી છે છતાં પણ આજદિન સુધી અધૂરી કેનાલનું પૂરું કામ નથી કરતાં કે પુલનું કામ જ્યારે અમારે અમારાં ખેતરોમાં જવું હોય તો એક કિમિ સુધી ચાલીને અથવા ટ્રેક્ટર લઈને જવું હોય તો પણ કેનાલનું તખતપુરા પ્રતાપપુરા રોડ નજીકનો પુલ હોઈ ત્યાંથી જવું પડે છે.ત્યારે અમારી એક જ માંગ છે ,કે સત્વરે આ અધૂરી કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવે અને સત્વરે પુલની ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે અને પુલનું કામ પૂર્ણ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

  • અધૂરી કેનાલનું કામ સત્વરે કરવાની ખેડૂતોની માંગણી

આ અંગે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે પુલનું અને અધૂરી કેનાલનું કામ પૂરું કરવામાં આવે તો ખેડૂતોને ટ્રેકટર સહિતનાં વાહન 2 કિમિ ફરીને ખેતરોમાં ન લાવવા પડે અને કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવામાં આવે તો ખેતરોમાં પાણી ન ઘુસી જાય…

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: