યે હૈ ન્યુઝ ઇન્ડિયા :ડીસા (મહાવીર શાહ )
ડીસાતાલુકા રમુણ ગામ ઠેરઠેર ગંદકી ના ઢગલા જોવા મળા છે રમુણ ગ્રામ પંચાયત ની બેદરકારી ગ્રામ જણો દ્વારા રોષ જોવા મળો છે ત્યારે વાત કરવા જ રમુણ બસટેશન થી માડીને ગામ સુધી ગંદકી.ના ઢગલા જોવા મળેછે અને રમુણ ગામ ના જાગૃત નાગરિક જણાવ્યું સરપંચ ને તલાટી વિકાસ ના કામો મા ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બુમરાડ રમુણ ગ્રામજણો મા બુમોરાડ ઉડી છે જેમા ગામ ના વિવિધ વિકાસ ના કામ કામોની ગ્રાન્ટ આવશ યોજનાની ગ્રાન્ટ તમેજ અન્ય કામો અંગે સરકાર દ્વારા ફાળવાયેલી રકમો મોટા પાયે ચાઉ કરાયાના ગંભીર આક્ષેપ ગ્રામ જણો કરેછે તમેજ રમુણ ગામ બસટેશન થી માડીને ગામ સુધી રસ્તા ઓ બીસમાર હાલત ત્યારે ગ્રામ જણો ને આ બાબ તે ગ્રામ પંચાયત મા સરપંચ મેવાભાઈ સવાભાઈ મોદી તેમજ તલાટી ક.મ મંત્રી મનોજ ભાઈ ને મોખિક લેખિકા રજૂઆત કરી પણ આખં આડા કાન કરીને જવાદેછે પરતુ રમૂણ ગામ જનો એવું ઈચ્છે છે કે કોઇ બાહોસ અધિકારી રમુણ ગામ ની મુલાકાત લે અનેવિકાસ નાકામ કરવામા આવે તેવી માગછે