દાંતીવાડા ડેમ માં મગર દેખાયો ભારે વરસાદ ને પગલે પાણી ની સાથે મગર હોવાનો વિડીયો વાયરલ થયો મગર થી ડેમ ની આસપાસ ના લોકો ને સચેત રહેવા સૂચના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં મગર દેખાતા ચકચાર મચી જવા પામી છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદીના જળસ્તરમાં વધારો થયો હતો જેના કારણે પાણીમાં મગર આવ્યો હોય તેવું લોકોનું અનુમાન છે કે હાલ મગર નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પાણીની આવક ચાલુ છે જ્યારે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે દાંતીવાડા ડેમમાં એક મગર દેખાતા હાલ તો લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મગર તણાઇ ને આવ્યો હોય તેવું લોકોનું માનવું છે જોકે મગરનો દાંતીવાડા ડેમનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જોકે મગરથી ડેમની આસપાસ ના જવા અને સચેત રહેવા લોકોને વહીવટીતંત્રએ સૂચનાઓ આપી છે દાંતીવાડા ડેમમાં મગર જોવા લોકો સ્થાનિક લોકોના જીવ ચોટ્યા તાળવે ચોટયા