યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા નો અંતરિયાળ સરહદી વિસ્તાર સુઈગામ ખાતે યુવા મિત્રો દ્વ્રારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવા માં આયુ હતું…જેમાં 46 બોટલ રક્તદાન એકત્ર થયું હતું…બનાસ કોવિડ ટિમ બનાસકાંઠા કોરના મહામારી માં દેરક તાલુકા આ આયોજન કરી રહી છે..તેનું આયોજન હિતેશ કુશકલ યુવા ના પ્રેના સ્ત્રોત સાબિત થઈ ને દરેક તાલુકા માં આગવું સ્થાન ધરાવતા થઈ રહ્યા છે જેમાં સુઇગામ તાલુકા ના લીબુણિ ગામે કેમ્પ નું આયોજન સુઈગામ ટી ડી ઓ અધ્યક્ષ સ્થાને થયું હતું તેમાં સુઇગામ તાલુકા ના યુવાનો અને મહિલા ડોનર પણ રક્ત દાન કરતી નજરે પડી હતી. અને સુઇગામ તાલુકા વિકાસ અધિકારી શ્રી..કુ..કાજલ બેન એ પણ આ કેમ્પ માં હાજરી આપી ને યુવા ઓ નું જોસ વધાર્યુ હતું.. ભરત ચૌધરી..લાલજી ભગત. રમેશ પટેલ. કિરણ રાજપૂત. ઓખાભાઈ . જેવા નામી અનામી અનેક યુવાનો નો આ મહામારી માં રક્તદાન કરવા આવેલ યુવાનો નો આભાર માન્યો હતો.