વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મધ્યઝોનના 40 પ્રભારીઓની જાહેરાત કરી 2022માં 150થી વધુ બેઠકો જીતવાના ટાર્ગેટ સાથે કામ કરી રહી છે BJP વર્ષના અંતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ એકશન મોડમાં આવી ગઈ છે. વિધાનસભાની બેઠકોના પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવી છે. મધ્યઝોનમાં 40 પ્રભારીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. તેના પર એક નજર કરીએ. આણંદ ખંભાત- ગોપાલભાઈ શાહ બોરસદ- રાકેશભાઈ રાવ આંકલાવ- પ્રકાશ ગુર્જર ઉમરેઠ- દશરથ પટેલ આણંદ- સુરેશ ભટ્ટ પેટલાદ-વિમલ ઉપાધ્યાય સોજીત્રા-સતીષ પટેલ (કિસાન) ખેડા માતર-મુકેશ શુક્લ નડીયાદ-મહેશ પટેલ મહેમદાવાદ-અંબાલાલ રોહિત મહુધા- શબ્દશરણ બ્રહ્મભટ્ટ ઠાસરા- દિલીપ પટેલ કપડવંજ- સંજય પટેલ મહિસાગર બાલાસિનોર- પ્રતાપસિંહ ગોહેલ લુણાવાડા- અશોક પંડ્યા સંતરામપુર- વેચાત બારિયા પંચમહાલ શહેરા- ભાનુભાઈ માળી મોરવાહડફ- મંગુભાઈ જેઠાભાઇ પટેલ ગોધરા- કાંતિભાઈ ચાવડા કાલોલ- મુકેશ પટેલ હાલોલ- ઘનશ્યામ દલાલ દાહોદ ફતેપુર- સરદારસિંહ બારિયા ઝાલોદ- કાળુ માલીવાડ લીમખેડા- સમરસિંહ પટેલ દાહોદ- રામસિંહ રાઠવા ગરબાડા- જશુભાઈ રાઠવા દેવગઢ બારિયા- જશવંતસિંહ સોલંકી વડોદરા સાવલી- કકુલ પાઠક વાઘોડિયા- મેહુલ પટેલ ડભોઈ- સુનિલ પાટીલ પાદરા- મેહુલ ઝવેરી કરજણ- રાકેશ પટેલ વડોદરા શહેર વડોદરા શહેર- સુભાષભાઈ બારોટ સયાજીગંજ- ધર્મેશ પંડ્યા અકોટા- નયનાબેન પટેલ રાવપુરા- જયાબેન ઠક્કર માંજલપુર- બબલભાઈ પટેલ (જયપ્રકાશ) છોટાઉદેપુર છોટાઉદેપુર- શશીકાંત પટેલ જેતપુરપાવી- સુધીર લાલપુરવાલા સંખેડા-ભૂપેન્દ્ર લાખાવાલા