- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા
બનાસકાંઠા જીલ્લા ના નવા ડી ડી ઓ તરીકે આજ થી સ્વપ્નીલ ખેરે વિધિવત રીતે સંભાળી લીધો છે ચાર્જ સંભાળતા ની સાથે જીલ્લા વિકાસ અધીકારી એક્શન આવી ગયા છે પ્રથમ દિવસે જીલ્લા ના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.તેમજ વેક્સીનેશન સેન્ટર નો મુલાકાત લીધી હતી ત્યારબાદ નવા ડી ડી ઓ અચાનક પાલનપુર એસટી વર્કશોપ પહોચ્યા હતા જયા પડેલા ટાયરો નું નિરક્ષણ કરી વરસાદી રોગચાળા સામે તકેદારી જરૂરી સૂચનો કર્યા હતા ..