બનાસકાંઠાના અમીરગઢમાં દોઢ ઇંચ વરસાદ પડતાં મેન બજારમાં પાણી ભરાયા હતા અને લોકોના ઘરોમાં ઘુસતા મુશ્કેલી સર્જાઈ

અમીરગઢમાં દોઢ ઇંચ વરસાદ પડતાં સર્વત્ર પાણીપાણી થતા રોડ પર પાણી વહેતાં થયાં હતાં જોકે અમીરગઢ મેન બજારમાં પાણી ભારત લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા તને કોણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જોકે સ્થાનિક લોકોએ અવાર નવાર રજૂઆત કરવા છતાં તંત્ર આખા આડા કાન કરતા સ્થાનિકોની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે બનાસકાંઠામાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે

અમીરગઢમાં વરસાદ જાણે હાથતાળી આપતાં હોય તેમ થોડીકવાર વરસી ગાયબ થઈ જાય છે અને દિવસ દરમિયાન આકાશમાં વાદળાં ઘોરંભાયેલા રહે છે અને માત્ર ઝરમરિયો વરસા પડી રહ્યો છે અષાઢી બીજના પાંચ ઇંચ વરસાદ પડ્યો હ ત્યારબાદ માત્ર દસેક મિનિટ વરસી જતો રહે છે અસહ્ય ગરમી અને ઉકળાટ થતાં વરસાદ આવવાના એંધાણ થયા હતા અને મોડી રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો હતો જે દોઢ ઇંચ નોંધાયો હતો પરંતુ માત્ર દોઢ ઇંચ વરસાદથી પણ ચાંદની ચોકની માં પાણી ભરાતા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા ચાંદની ચોકની આ સમસ્યા સતત રહેતા લોકોએ ગ્રામપંચાયત માં અસંખ્ય રજૂઆતોકરવા છતાં લોકોની સમસ્યા હલ ન થતાં આખરે વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *