દિયોદર સરસ્વતી વિધા વિહાર તિરુપતિ નગર ખાતે આજે શાળાના વિધાર્થીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ભાગ લીધો હતો. જેમાં શાળા અને વર્ગ ખંડને વિધાર્થીઓ દ્વારા સુશોભિત કરવામાં આવ્યા હતા. દિયોદર સરસ્વતી વિધા વિહાર શાળા ના વિધાર્થીઓ વિવિધ પ્રકાર ની ઈવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ ની વિવિધ ગરબાઓ ઉત્સવો ઉજવ્યો હતા. વિધાર્થીઓ દ્વારા થર્ટી ફર્સ્ટ મા વિવિધ ડિસો ની સજાવટ સાથે ઉત્સવ મા ભાગ લીધો.. વિધાર્થીઓ દ્વારા વિવિધ , રમતો, અને નેતાઓના પાત્ર ભજવ્યા.. શાળાના નાના બાળકો, શાકભાજી, વિવિધ ફૂલો અને ડ્રોઇંગ ચિત્રો ધારણ કરી થર્ટી ફર્સ્ટ ની ઉજવણી મા ભાગ લીધો હતો. જેમાં બાળકોએ વિવિધ નેતાઓ ના પાત્રો ભજવી વિધાર્થીઓ ને માહિતી ગાર કર્યા હતા.. મહત્ત્વનું છે કે દિયોદર તિરુપતિ નગર ખાતે શાળાના આચાર્ય પ્રકાશ ભાઈ દેસાઈ સહિત શાળાના શિક્ષકો એ વિધાર્થીઓ ને તૈયાર કરાવવામાં સુંદર જહેમત ઉઠાવી બાળકોને 2021 ના વર્ષ ને ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે વિદાય આપી હતી સાથે કોરોના થી બચવા સૌ સાથે મળીને સરકારની ગાઈડ લાઈન ઉપયોગ કરી કોરોના ભારત, વિશ્વ ને બનવા આપને સૌ સહકાર આપવા નવા વર્ષ ની શુભ કામનાઓ પાઠવી હતી..