યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : દિયોદર (લલિત દરજી)
આગામી સમય માં દિવાળી નો તહેવાર નજીક આવી રહ્યો છે લોકો ચાઇના ની વસ્તુ ઓથી દૂર રહે તેવા ઉદેસ્ય સાથે દિયોદર મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું
ચીને ઘણી બધી વખત ભારત દેશ ને મોટી માત્રામાં નુકસાન થાય તેવા પેતરા રચ્યા આગામી સમય માં બધા ચીન થી આવતી વસ્તુઓનો બહિષ્કાર કરે તેવા ઉદેસ્ય સાથે ભારત તિબેત સંઘ બનાસકાંઠા દ્રારા દિયોદર મામલતદાર ને લિખિત માં આવેદન પત્ર આવ્યું હતું ભારત તિબેત સંઘ દ્રારા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સુધી આવેદનપત્ર પોહેચે તેવું અશોકભાઈ રાવલ દ્રારા જણા વામાં આવ્યું હાતુ
ભારત તિબેત સંઘ બનાસકાંઠા જિલ્લા દ્વારા ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર અને તિબેટ ની આઝાદી અને કૈલાસ માનસરોવરની મુક્તિ માટે નાયબ કલેક્ટરશ્રી દિયોદરને આવેદનપત્ર આપવામાં આવ્યું 20 ઓક્ટોમ્બર 1962 ના ચીને ભારત ઉપર આક્રમણ કર્યું હતું. અને દેશની સંસ્કૃતિ અને સંપત્તિને નુકશાન પોહચાડ્યું હતું અને દેશ ની જમીન જે ચીન પાસે છે તેને મુક્ત કરાવી અને આપણા જે ધાર્મિક સ્થળો જેમકે , કૈલાસ માન સરોવર કૈલાસ પર્વત છે ત્યાં દેશ ના શિવ ભક્તો અને રાષ્ટ ભક્તો દર્શન કરી શકે તે માટે આવસ્યક નિતી બનાવી અને ચાઇના ની આઇટમોનો બહિષ્કાર કરવો અને સ્વદેસી આઇટમો વાપરવા આગ્રહ કરવો અને જે આપનો પડોશી દેશ જે તિબેત છે તેની આઝાદી માટેના પ્રત્નો કરવા ત્યારે ભારત તિબેત સંઘ દ્વારા આ દિવસને કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે માટે ભારત તિબેત સંઘ બનાસકાંઠા ના મંત્ર શ્રી અશોકભાઈ રાવલ અને તેમના કાર્યકરો સાથી મિત્રો પણ સાથે રહ્યા હતા અને આવેદનપત્ર દિયોદર મામલતદાર કચેરી એ આપવામાં આવ્યું હતું