બનાસકાંઠા સહિત અમદાવાદ, સુરત ના પર્યટક બહેનો દ્વારા BSF જવાનોને રક્ષા બંધન નિમિતે ગત રોજ નડાબેટ ટુરિઝમ દ્વારા બોર્ડર ઉપર BSF જવાનોને રક્ષા બંધનના પર્વ ઉપર એમ. એસ. બીટ્ટા ચેરમેન ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરીસ્ટ ફ્રન્ટ દ્વારા રક્ષાબંધન પર્વ બહેનો પાસે રાખી બંધાવી હતી.તો નડાબેટ બોર્ડર ના BSF જવાનો સાથે રક્ષા બંધન પર્વની ઉજવણી કરી હતી અને નડાબેટ બોર્ડર ની મુલાકાત લીધી હતી.ત્યારબાદ અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ બહેનો સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે દેશની રક્ષા કરતા સૈનિકો પોતાના વતન થી દૂર દૂર સુધી કડક ગરમીમાં, કડકડતી ઠંડીમાં પોતાની પરવા કર્યા વગર ખડે પગે રાત દિવસ દેશની કડક સુરક્ષા કરતા સૈનિકોના હોસલા બુલંદ કરવા માટે દેશની રક્ષા કરવા આશિર્વાદ આપ્યા હતા. સાથે જવાનોએ બહેનો સાથે ગરબા મહોત્સવની ઉજવણી ધાધૂમથી કરી હતી
AIATF દ્વારા IND PAK બોર્ડેર પર રક્ષાબંધન ની ઉજવણી કરી
Leave a Comment