ખડોલ ગામ ખાતે ત્રિદેવ મંદિર ખાતે શ્રાવણમાસ નિમિત્તે બટુક ભોજન આયોજન કરાયું ..

બનાસકાંઠા જીલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ખડોલ ગામ ખાતે તા:૨૪/૦૮/૨૦૨૧ત્રિદેવ મંદિર ખડોલ ધામમા શ્રાવણ માસ નિમિત્તે બટુક ભોજન તથા બાળકો બોલપેન આપવામા આવી જે દાતા શ્રી દેસાઈ વરજોગભાઈ વીરાજી કારોલ તરફથી આપવામાં આવુ જે નિમિત્ત પરમ પૂજ્ય કિશનગીરી બાપુ એ તેમનો આશીર્વાદ આપયા તથા સમસ્ત ખડોલગામ લોકો સાથ મળી આ આયોજન સહકાર આપવામાં આવયો

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version