બનાસકાંઠા ના વાવ ખાતે તા – ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોલગામ દ્વારા ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફિટ પોગ્રામ અંતર્ગત આજે પ્રા. આ. કેન્દ્ર ગોલગામ દ્વારા સાયકલ મેરોથોન નું આયોજન કરેલ હતું જેમાં પ્રા આ કેન્દ્ર ના સેજા માં આવતા હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે ગ્રામ જનો એ ભાગ લીધો જેમાં મોટી સંખ્યામાં ગ્રામ જનો એ સાયકલ સવારી કરી ગ્રામ જનો ને સાયકલિંગ કરવા થી થતા ફાયદા વિશે ગ્રામ જનો ને સમજાવવા માં આવ્યા તથા આરોગ્ય ના વિવિધ પોગ્રામો વિશે માહિતી આપવામાં આવી જેમાં હેલ્થ વેલનેસ સેન્ટર ના સી.એચ.ઓ મોનીકા બેન પટેલ તેમજ આશાવર્કર બહેનો હાજર રહ્યા હતા