રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાથાવાડા દ્વારા હિન્દૂ સામ્રાજ્ય દિન ઉજવણી કરાઈ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાથાવાડા દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજતિલક દિવસની ઉજવણીના ભાગરૂપે હિન્દૂ સામ્રાજ્ય દિન નિમિતે બનાસકાંઠા ના દાતીવાડા તાલુકાના પાથાવાડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક તથા હિન્દૂ પરંપરા સહિતની સ્થાપનાના ઉદાહરણો આપી વિગતવાર માહિતી આપવામાં આવી હતી.પાથાવાડા ગામ ખાતે હિન્દુ હદય. સમ્રાટ છત્રપતિ શિવાજી  ના જય ગોસ સાથે રેલી યોજાઈ હતી. જેમાં પાંથાવાડા પોલીસ ની સુરક્ષા સાથે વિશાળ રેલી નુ આયોજન કરી  આ કાયેકમ  સફળ બનાવો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *