સુઈગામ વિસ્તાર માં વરસાદી ઝાપટું પડ્યું

સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા વિસ્તાર માં ગત રોજ તા -૭/૦૬/૨૦૨૨ ના સમી સાંજ ના સમયે સીજન નું પહેલુ વરસાદી માવઠું પડ્યું હતું .અચાનક તોફાની પવનો સાથે વરસાદ પડ્યો હતો .સુઈગામ તાલુકા ના મોરવાડા સહીત કેટલાક વિસ્તારો માં તોફાની પવનો સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું સરહદી વિસ્તાર માં વરસાદ ના આગમન થી ગરમી માં આંશિક રાહત મળી હતી અને ખેડૂતો માં ખુશી જોવા મળી હતી તો બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 10મીજૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *