Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

ભરતસિંહના વાઇરલ વિડિઓની દિલ્હી હાઇકમાન્ડે લીધી નોંધ, રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લીધો

કોંગ્રેસના દિગ્ગ્જ અને સિનિયર નેતા ભરતસિંહ સોલંકી દ્વારા આજે પત્રકાર પરિષદમાં રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાની વાત કહી હતી. ભરતસિંહ દ્વારા જણાવ્યું હતું કે આ મારો અંગત નિર્ણય છે અને હજુ સુધી વિધાનસભાની ચૂંટણી દૂર છે. આ બ્રેક 2,3 કે 6 મહિનાનો લેવાયો છે તેમ ભરતસિંહે પત્રકાર પરિષદમાં જણવ્યું હતું. 

કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહને વિવાદ છોડવાનું નામ નથી લીધું તેમ રામમંદિર પર વિવાદિત નિવેદન બાદ બે દિવસ પૂર્વે જ એક વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો હતો જેને પગલે ગુજરાતમાં તેમની ટીકા કરવાં આવી હતી પરંતુ આ વિડિઓના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા હતા અને આ મામલે દિલ્હી હાઇકમાન્ડના કેટલાક નેતા અમદાવાદ આવ્યા હતા. દિલ્હીથી આવેલા નેતાએ અમદાવાદ હોટલમાં મિટિંગ કરી હતી. આ મીટીંગ બાદ જ ભરતસિંહ દ્વારા રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

 નોંધનીય છે કે ભરતસિંહ સોલંકીનું લગ્નજીવન હાલ ચર્ચામાં છે અને તેણે આજે પોતાની પત્ની રેશ્મા પટેલનું નામ લીધા વગર જ ઘણા બધા આક્ષેપ કરવમાં આવ્યા હતા. બે દિવસ પૂર્વે જ તેમની પત્નીએ ભરતસિંહ સોલંકીને તેમના આણંદ સ્થિત બંગલામાં એક યુવતી સાથે રંગે હાથે પકડ્યા હતા જો કે ભરતસિંહે આજે પોતે યુવતીના ઘરે આઈસ્ક્રીમ ખાવા ગયા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે ત્યાં ઘણા લોકો હાજર હતા. 

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: