Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસાની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઓર્ગનીક ખેતી સેમિનાર યોજાયો

  • ડમ્પર અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈકચાલક ઇજા ગ્રસ્ત…

બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે સાથોસાથ હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી અને પશુપાલન વ્યવસાય તરફ પણ આગળ વધી રહ્યા છે ત્યારે આજે મોટાભાગના ખેડૂતો ખેતીમાં સારા પાકના ઉત્પાદન માટે દવાઓનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે ખેડૂતોને ઝડપી અને સારું ઉત્પાદન મળી રહે છે પરંતુ આજે ખેડૂતો દ્વારા દવાઓનો છંટકાવ કરી તૈયાર કરેલ શાકભાજીઓના કારણે આજે અનેક પરિવારો આવી શાકભાજી ખાવાના કારણે મોટી મોટી બીમારીઓનો શિકાર બની રહ્યા છે. બીજી તરફ ખેડૂતો દ્વારા શાકભાજી માં નાખવામાં આવતી ભારે દવાઓ ના કારણે જમીનો પણ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે.

ત્યારે હવે સરકાર દ્વારા ખેડૂતો ફરીથી એકવાર વર્ષો પહેલા થતી ઓર્ગેનિક ખેતી તરફ વળે તે માટેનું અભિયાન શરૂ કર્યું છે ખાસ કરીને આજે ખેડૂતો શાકભાજીમાં અથવા તો કોઈ પણ કઠોળમાં દવાઓનો છંટકાવ કર્યા વગર ઓર્ગેનિક રીતે પાકોને તૈયાર કરવામાં આવે તે માટે સેમિનારો થકી ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા શહેરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પણ ઓર્ગેનિક ખેતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં શંકર બનાસકાંઠા જિલ્લામાંથી મહિલા ખેડૂત અને પુરુષો હાજર રહ્યા હતા આ સેમિનારમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટરો દ્વારા વધુમાં વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે અને લાંબા સમય સુધી સારી ખેતી કરી શકે તે માટે માહિતી આપી હતી. અને દવાઓના છંટકાવથી તૈયાર કરવામાં આવેલા પાકોની જગ્યાએ દેશી જુગાડ કરી પાક તૈયાર કરવામાં આવે તેવી પણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના ડોક્ટર હોય ખેડૂતોને તાલીમ આપી હતી તો આ તરફ ઓર્ગેનિક ખેતી અભિયાનમાં ડીસા નગરપાલિકાની ટીમ પણ જોડાઇ હતી. અરે ઓર્ગેનિક પાક તૈયાર કરી ડીસા શહેરના કોઈ પણ જગ્યા પર ખેડૂતો પોતાનો પાક વેચી શકે તે માટે જગ્યા આપવા ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરે બાહેધરી આપી હતી જેના કારણે ગ્રાહકો સારી અને ઓર્ગેનિક શાકભાજી લઇ શકે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: