ધાનેરા તાલુકા માં 15 વર્ષ થી સિંચાઈ માટે પાણી નો કકળાટ છે ભૂગર્ભ જળ ઉડે ગયા તાલુકા ને હજુ સુધી નર્મદા કેનાલ નો લાભ મળ્યો નથી પરિણામે ખેડૂતો પાણી વગર ના થઇ ગયા છે સતત રજુઆત સ્થાનિક આગેવાનો ને ખેડૂત સંગઠન ની અનેક વાર રજુઆત છતાં કેનાલ બાબતે કઈ ઉકેલ ન આવતા મોડી રાત્રે કેનાલ ને લઈ પાણીદાર નેતાની માગ કરતા પોસ્ટર લાગ્યા છે.ધાનેરા દાંતીવાડા અને લાખણી તાલુકા માં કેનાલ ની માંગ ઉઠી છે ભાજપ કોંગ્રેસ આગેવાન ને અનેક વખત રજુઆત છતાં પાણી લાવવામાં નિષફળ જતા આખર વાવ નોવિકાસ જોયા બાદ ધાનેરા ના ખેડૂતો એ શકરભાઈ ચૌધરી તરફ મીટ માંડી છે કેનાલ માટે શકરભાઈ રજુઆત કરી ધાનેરા ને ફરી હરિયાળો બનાવે એવી લાગણી પોસ્ટર માં જોવા મળી છે…સતત રજુઆત બાદ પણ ઉકેલ ન આવતા પાણીદાર આગેવાન ના પોસ્ટર લાગ્યા જે એક નવી આશા તરફ દોરી જાય છે ત્યારે જોવાનું એ રહ્યું કે પાણીદાર નેતા હવે ધાનેરા ના ખેડૂત માટે કેટલા આગળ આવે છે
ધાનેરા માં લાગ્યા પાણીદાર નેતા શંકરભાઈ ચૌધરી ના બેનર
Tags:
#ધાનેરા માં લાગ્યા પાણીદાર નેતા શંકરભાઈ ચૌધરી ના બેનર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#શંકરભાઈ ચૌધરી
Related News Stories
ચડોતરમાં આંજણા ચૌધરી સમાજનું રાષ્ટ્રીય સ્નેહમિલન: 20 હજારથી વધુ સમાજબંધુઓ ઉમટ્યા
15 હજાર યુવાનોએ મોબાઈલની ટોર્ચ ચાલુ કરી વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો; 18 રાજ્યોના બે હજાર...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
