સરહદી બનાસકાંઠા જિલ્લામાં મતદાર સુધારણા યાદી કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા ,મતદાર યાદી મતદાર સુધારણા યાદી 2022 કાર્યકર્મ અંતર્ગત વિવિધ તાલુકા માં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી . 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ ના રોજ પાલનપુર કલેકટર કચેરી ખાતે એક મીટીંગ યોજાઈ હતી જેમાં વાવ મદદનીશ મતદાર નોધણી અધિકારી અને વાવ મામલદાર કે.એચ.વાઘેલા ને બનાસકાંઠા જીલ્લા કક્ષા નો મતદાર સુધારણા યાદી કાર્યક્રમશ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા તથા બેસ્ટ સેકટ ઓફિસર તરીકે ઢીમા CRC જામાજી રાઠોડ ને જીલ્લા કક્ષા એ સન્માન પત્ર આપવામાં આવ્યા હતા