Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસા માર્કેટયાર્ડ ખાતે ડીસા તાલુકા ભાજપ મંડળની બેઠક યોજાઇ

ડીસા શહેરમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે આજે ભાજપ મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત મેળવવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવામાં શરૂઆત કરી દીધી છે ખાસ કરીને આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મહત્વની કાર્યકર્તાઓની હોય છે ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં સૌથી મોટી જીત ગુજરાતમાં થાય તે માટે વધુમાં વધુ કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે સમગ્ર ગુજરાતભરમાં એકસાથે 579 મંડળની બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા ખાતે પણ માર્કેટયાર્ડમાં ભાજપ મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ પ્રમુખ એસ.કે મોગરા દ્વારા આ સમગ્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પેજ કાર્યકર્તાઓની શરૂઆત કરવામાં આવી છે. તેમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તેવી પણ અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પ્રદેશ માલધારી સેલ આયોજક સંજયભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ કૈલાસભાઈ ગેલોત, સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: