Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

દાંતીવાડા ટોલ મુક્તિ ને લઇ ને ધારાસભ્ય NHAI લખ્યો પત્ર

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વાછડાલ જોડે આવેલા ટોલપ્લાઝા માંથી  સ્થાનિક લોકોને મુક્તિ આપવાની બાબતને લઈને ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખી સ્થાનિક આજુબાજુના પાંચ કિલોમીટર આવેલા ગામો ને દિવસ દરમિયાન કામ અર્થે અવારનવાર દૂધ ભરાવવા તેમજ પોતાના વાહન લઈને પાંથાવાડા માર્કેટયાર્ડમાં  જવાની જરૂરિયાત પડતી હોય છે  અને તેમને દિવસમાં ત્રણથી ચાર વાર ટોલપ્રસાર કરી ટોલ ભરવો પડે છે તો  પાંથાવાડા,ખીમત વિરોલ, વાછડાલના ખેડૂતો અને રહેવાસીઓને પરવડે તેમ નથી જેના અનુસધાને મુક્તિ આપવાની માંગણી સાથે ધાનેરાના ધારાસભ્યએ  ભલામણનો પત્ર લખવામાં આવ્યો હતો..  

Tags: ##બસનાસકાંઠા ના સમાચાર#Deesa taluka#gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#yeh hai news india 2020#YHNI2021#આજ ના તાજા સમાચાર#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા તાલુકાના ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસાની તિરુમાલા સોસાયટીમાં પિતા અને પુત્રને કોરોના રિપોર્ટ આવ્યા પોજેટિવ#દાંતીવાડા ટોલ મુક્તિ ને લઇ ને ધારાસભ્ય NHAI લખ્યો પત્ર#ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક#લોકલ#લોકલ નેટવર્ક
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: