સમગ્ર ગુજરાતમાં ગામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ચુકી છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ ચુંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ચુંટણીની મહત્વની કામગીરી કરતાં શિક્ષકો પડતી મુશ્કેલીઓને લીધે આજરોજ ડીસા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ચુંટણીમાં કામગીરી કરતાં બીએલઓ સાથે રાખી આજે ગ્રામિણ મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ચુંટણી લક્ષી કામગીરી કરતાં બીએલઓને સરકાર દ્વારા ચુંટણીપંચ દ્વારા જે ગરૂડા એપ ડાઉનલોડ કરાવામાં આવી છે જે ગરૂડા એપમાં કામગીરી કરી શકાય તેમ ના હોઈ ગ્રામિણ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સાથે-સાથે બીએલઓ ને કામગીરી પ્રમાણે મહેનતાણું ચૂકવામા વિલંબ કરવામાં આવી રહી છે શિક્ષકોને સરકાર દ્વારા સટીશનરી પણ આપવામાં આવતી નથી જ્યારે સિનિયર સિટીઝન ને પણ ચુંટણીલક્ષી કામગીરી કરાવામાં આવી રહી છે જેને બંઘ કરાવા માટે આજરોજ અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ડીસા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને ચુંટણીલક્ષી કામગીરી કરાવામાં આવી રહે છે તેમાં શિક્ષકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ડીસા દ્ધારા ચુંટણી લક્ષી કામગીરી દરમિયાન ગરૂડા એપ માં કામગીરી નહી કરવાનો નિર્ણય લેવાયો હતો જ્યારે ગ્રામિણ મામલતદારને રજૂઆતમાં મોટીસંખ્યામાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સાથે જોડાયેલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ડીસા : મહાવીર શાહ