IGP બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમ એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. નરપતસિંહ, તથા દીગ્વીજયસિંહ તથા અ.પો.કો.અમરસિંહ, તથા દશરથભાઈ ની ટીમે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે સુઈગામ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.34/2020 ipc કલમ 457,380,114 મુજબના ગુના મા નાસતા ફરતા આરોપી લાખાભાઇ રતાભાઇ રાજપુત રહે.સુઈગામ તા. સુઈગામ વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સુઈગામ પોલીસ સ્ટેશન સોપેલ છે
સુઈગામ પોલીસ સ્ટેશન ના ગુનામાં 2 વર્ષ થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી Lcb
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#બનાસકાંઠા lcb#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા લોકલ સમાચાર#વાવ ના સમાચાર#સુઈગામ ના સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
