Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા સરહદી સેવા ફાઉન્ડેશન દ્વારા ૧૫૦૦૦ વ્રુક્ષો નું રોપણ કરાયું .

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના મશાલી મુકામે તા:૧૮/૦૯/૨૦૨૧ ના રોજ માનનીય લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે સરહદી સેવા ફાઉન્ડેશન ના યુવાનો ભેગા મળી  સરહદી સેવા ફાઉન્ડેશન ના ફાઉન્ડર ટ્રસ્ટી નિલ રાવલ , ચેરમેન અમિત જોશી અને સિદ્ધરાજસિંહ જાડેજાની યુવા ટિમ દ્વારા શંકરભાઇ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં 15000 હજાર વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું . જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈ  સંજયભાઇ ત્રિવેદી  હાજર રહ્યા હતા. સુઇગામ તાલુકા ના તેમજ જિલ્લા ના ઉમેદદાન ગઢવી  ભરતભાઇ ગોહિલ  રામજીભાઇ રાજપુત દુદાજી રાજપુત  દાનાભાઇ ચાવડા પિરાભાઇ ગામોટ તેમજ સુઈગામ ભારતીય જનતા પાર્ટી ના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શંકરભાઈ ચૌધરી એ મસાલીગામે પધારેલ સૌ આગેવાનો અને ગ્રામજનોને વૃક્ષારોપણ વિશે ખૂબ માહીતી આપી અને મસાલીગામ  માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં જે આયોજક યુવાનમિત્રો અને વડીલો નો સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી એ આભાર વ્યકત કર્યો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: