Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

જોરડીયાલી અનુપમ પ્રાથમિક શાળામાં શિક્ષક દિન ઉજવણી કરાઈ

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ

તા-૦૮/૦૭/૨૦૨૧ ના રોજ  જોરડીયાલી અનુપમ પ્રાથમિક શાળામાં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ જયંતી (શિક્ષક દિન) નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી જેમાં આજે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ઘાંચી ઉલ્ફતભાઈ નીશારભાઈ, ઉપાચાર્ય તરીકે પંડ્યા મનીષભાઈ હરેશભાઈ એ સફળ સંચાલન કર્યું બીજા વીસ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જોરડીયાળી પ્રાથમિક શાળા ના ઉત્સાહી શિક્ષક શ્રી પ્રવિણભાઈ જી. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ આજના શિક્ષકદિન નિમિત્તે શિક્ષક બનેલા વિધાર્થીઓએ ધોરણ ૬ થી ૮ માં ખૂબ જ સારી રીતે શિક્ષણકાર્ય આપ્યું અને શાળા ના બાળકો એ તાસ દરમિયાન શાંતિથી શિક્ષણ લીધું. તમામ વિધાર્થીઓના ભાવ પ્રતિભાવ જાણી શિક્ષક દિનની ઉજવણી પૂર્ણ કરેલ. પુર્ણાહુતી સમયે શાળાના આચાર્ય શ્રી જીવરામભાઈ તથા ગુરૂજીઓએ બધાને આશીર્વચન આપ્યા.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: