
ટોકિયો ઓલ્મ્પિક ૨૦૨૧ માં ખેલ જગત થી મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે ભારતીય મહિલા હોકી ટીમ બ્રિટન સામે ૩-૪ થી હાર નો સામનો કરવો પડ્યો છે ભારતીય હોકી ટીમ ઈતિહાસ રચવાનું ચુકી ગઈ છે જોકે ભારતીય મહિલા ટીમ નું ટોકિયો ઓલ્મ્પિક ૨૦૨૧શાનદાર પ્રદશન રહ્યું છે અને તે ને પ્રશસકો વર્ષો સુધી યાદ રાખશે .ભારત ને અત્યાર સુધી ટોકિયો ઓલ્મ્પિક ૨૦૨૧ માં ૨ સિલ્વર ,૩ બ્રોન્ઝ મેડલ સહીત ૫ મેડલ મળ્યા છે
ત્યારબાદ મહિલા હોકી ટીમ ની હારબાદ pm modi TWEET દ્વારા મહિલા ટીમ ને પ્રોત્સાહન આપી કહ્યું કે મહીલા ટીમ નું શ્રેષ્ઠ પ્રદશન હંમેશા યાદ રહેશે .મહિલા હોકી ટીમ શ્રેષ્ઠ રમી જેવું TWEET પ્રોત્સાહન આપ્યું હતું ..