વાવ શાળા નંબર ૨ ખાતે ડીઝીટલ ક્લાસ રૂમ નું લોકાર્પણ કરવામાં આવ્યું …

  • યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

સમગ્ર ગુજરાત જ્ઞાન કુંજ ડીઝીટલ ક્લાસ જે અંતર્ગત ગુજરાત ના વિવિધ ગામ ના પ્રાથમિક શાળા ઓમાં અંદાજે ૧૨ હજાર ક્લાસ રૂમ નું લોકાર્પણ કરવામાં આવશે જેમાં બનાસકાંઠા ના વાવ ના પ્રાથમિક શાળા નંબર -૦૨ ખાતે ડીઝીટલ ક્લાસ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૬ ડીઝીટલ ક્લાસ રૂમ ખુલ્લા મુકવામાં આવ્યા હતા જે પ્રસગે વાવ સરપંચ પુત્ર ઠાકરસિંહ ભાઈ,SMC ના પૂર્વ અધ્યક્ષ વર્ધસિંહ રાજપૂત ,પ્રતાપસિંહ રાજપૂત (વાવ તાલુકા ભાજપ ઉપ.પ્રમુખ )તેમજ શાળા નો સ્ટાફ અને ગામ ના અગ્રણી હાજર રહ્યા હતા ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *