
યે હૈ ન્યુઝ ઇન્ડિયા :થરાદ
તા.૧૬/૦૩/૨૦૨૧ ના રોજ થરાદ ખાતે પ્રાત કલેકટર કચેરીએ આપ્યુ આવેદનપત્ર થરાદ તાલુકા ની 13 માસની બાળકી ઉપર દુષ્કમૅ આચરનાર આરોપી ને ફાંસી ની સજા થાય લક્ષ્મીબેન ઠાકોરે વધું જણાવ્યું હતું કે સરકાર આકરા પગલાં નહીં લે તો ગુજરાત ના તમામ જીલ્લા અને તાલુકા ઓ મા બહેનો દ્વારા આંદોલન કરશે અને તે માટે સરકાર કડક પગલાં લે તે માટે ઠાકોર સમાજ ના આગેવાનો અને મહીલા આગેવાનો સાથે રહી આવેદનપત્ર આપ્યું જેમાં લક્ષ્મીબેન ઠાકોર થરાદ તાલુકા ઠાકોર સમાજ મહીલા અગ્રણી પ્રધાનજી ઠાકોર. પ્રવિણજી ઠાકોર તથા ભરતજી ઠાકોર તથા પિરાજી ઠાકોર તથા ભુરાજી ઠાકોર તથા ભમરાજી ઠાકોર તથા ભેરાજી ઠાકોર તથા વિરચંદજી ઠાકોર તથા ખોડાજી ઠાકોર તથા સુરેશજી ઠાકોર તથા ધારશીજી ઠાકોર કિર્તીજી ઠાકોર તથા ઠાકોર સમાજ ના બહોળી સંખ્યામાં યુવાનો હાજર રહી આવેદનપત્ર પાઠવવા માં આવ્યું