યે હૈ ન્યુઝ ઇન્ડિયા :ડીસા (મહાવીર શાહ )
થેરવાડા ગામમાં ચૌધરી માધાભાઈ અદાભાઈ ના પુત્ર આજે થેરવાડામાં વિદ્યાર્થી પ્રકાશભાઈ માધાભાઈ ચૌધરી ને સરકારી મેડિકલ કોલેજ માં એડમિશન મળતા થેરવાડા પ્રા શાળા પરિવાર દ્વારા પ્રકાશ અને તેના માતાપિતા નું સન્માન કરવામાં આવ્યું..અને પ્રકાશના પરીવાર દ્વારા થેરવાડા પ્રાથમિક શાળાના શિક્ષકો ને સન્માન કરવામાં આવુ હતુ ત્યારે થેરવાડા ગામ નુ નામ રોષન થયુ એહુ થેરવાડાગ્રામજણો થેરવાડા પ્રાથમિકશાળા શિક્ષકો શુભેચ્છાઓ પાઠવી હતી