યે હૈ ન્યુઝ ઇન્ડિયા:વાવ
થરાદ ડેપો માં નોકરી કરતા કંડકટર સાહિલ ભાઈ ને થરાદ અમદાવાદ રૂટ માં નોકરી દરમિયાન એક લેડીસ પાકીટ મળી આવ્યું હતું જેમાં એક સોના ની વસ્તુ હતી અને રૂપિયા હતા જે એમને શોધ ખોળ કરી મુળ માલિક ને 15 દિવસ પછી પાછું આપી દીધું આવી રીતે સાહિલ ભાઈ સનમાનીય કાર્ય કર્યું છે દુનિયા માં હજુ માનવતા છે એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આભાર સાહિલ ભાઈ આપનો