પાલનપુર ના ઉત્તમપુરા મલાણા ગામે પતિ દ્વારા પત્નીની હત્યાના કેસના નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

પાલનપુર ના ઉત્તમપુરા મલાણા ગામે પતિ દ્વારા પત્નીની હત્યાના કેસના નાસતા ફરતા રાજસ્થાન રાજ્યના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ટૂંકાગાળામાં પતિ દ્વારા પત્નીના હત્યાના ગુનાના તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિ દ્વારા પત્નીની હત્યા ને અંજામ આપવામાં આવ્યું હતું જેને લઈ પાલનપુર તાલુકા પોલીસે અત્યારે આવોને શોધવા અલગ અલગ બનાવવામાં આવી હતી જેમાં પોલીસ રાજેસ્થાન ના રાજ્યના આરોપી ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે પાલનપુર ના ઉત્તમપુરા મલાણા ગામે પતિ દ્વારા પત્નીની હત્યાના કેસના નાસતા ફરતા રાજસ્થાન રાજ્યના આરોપીને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લીધા છે જેમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના બી.કે.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉત્તમપુરા માલણ પતિ દ્વારા પત્નીની હત્યાના કેસના ગુનાના કામે નાસતા ફરતા આરોપી કિશન કુમાર ઉર્ફે વિશનારામ સોના રામ ગમેતી રાજસ્થાન પિંડવાડા ના રહેવાસી ને ઝડપી લેવા પાલનપુર તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવેલ આરોપી સંબંધે મળેલી માહિતી વર્કઆઉટ કરી આરોપી પકડવા કરેલી હાથ ધરેલ જેમાં પાલનપુર તાલુકા પોલીસને મળેલી લેડીના આધારે નાસતા ફરતા આરોપી વિશનારામ ગમેતી ને ઝડપી લઈને તેના વિરુધ માં કાયદેશર ની કાર્યવાહી હાથધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *