Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

સુરત મેહુલ બોધરા પર હિંચકારો હુમલા બાદ,વાવ બાર એશોશીયેશન દ્વારા આવેદન અપાયું

સુરત ના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર માં  એડવોકેટ મેહુલ બોધરા ઉપર ખુલ્લે આમ પોલીસ  તંત્ર ની પોલ ખોલતો વિડીયો વાયરલ થયો હતો .ત્યારે પોલીસ ના ટી.આર.બી જવાન દ્વારા જાન થી મારી નાખવાના ઈરાદા થી હીંચકારો હુમલો કરાયો હતો.જેને લઈને સમગ્ર ગુજરાત ના એડવોકેટો દ્વારા વિવિધ તાલુકાઓ આવેદન પાઠવવામાં આવી રહ્યું છે .જે અંતર્ગત વાવ ના બાર એસોશિયેશન ના મેમ્બર દ્વારા સમગ્ર એડવોકેટ ગણ સાથે વાવ મામાલદાર ને આવેદન પાઠવવામાં આવ્યું હતું.જેમાં મુખ્યત્વે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા ને વખોડી કાઢેલ છે તેમજ એડવોકેટ ના પ્રોટેક્શન એકટ લાવવા આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: