કાંકરેજ સહીત આજુબાજુ ગામોના સરપંચો સ્થાનિક લોકો ને ટોલટેક્સ પર રાહત આપવા માંગ સાથે કલેક્ટર ને આવેદનપત્ર પાઠ્યું હાઇવે ઓથોરિટી પાસે સર્વિસ રોડ બનાવવાની સરપંચો એ માગણી કરી છે જો માંગ સ્વીકાર કરવામાં નહીં આવે તો ઘણાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે જેમાં મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના સરપંચો એકત્ર થઈ પાલનપુર જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા છે જેમાં સ્થાનિક લોકોને દ્વારા ટોલ ટેક્સ પર રાહત આપવા માંગ કરી છે પશુપાલન અને અન્ય કામોમાં વારંવાર અવરજવર કરવી પડે છે હાઇવે ઓથોરિટી પાસેથી સર્વિસ રોડ બનાવવાની સરપંચે માંગ કરી છે જોકે 15 તારીખ સુધી ટોલટેક્સ મુક્તિ કરવામાં નહીં આવે તો મુડેઠા ખાતે હજારોની સંખ્યામાં ધરણા કરવાની સરપંચોએ ચીમકી ઉચ્ચારી છે જોકે આ અંગે સરપંચે જણાવ્યું હતુંકે આજે અમે બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક લોકોના ટોલટેક્સ મુક્તિ અભિયાન અંતર્ગત આજુબાજુ વિસ્તારના બધા જ સરપંચો આજે કલેકટર સાહેબ ને બધા સાથે મળી આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ 10 તારીખે મામલતદારને શિહોરી માં પણ આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે અમારી માંગણી છે સ્થાનિક લોકોને ટોલટેક્સ માંથી મુક્તિ મળે એકદમ વ્યાજબી છે જ્યાં સુધી સર્વિસ રોડ બનાવવામાં આવે ત્યાં સુધી ટોલટેક્સ માંથી મુક્તિ આપવામાં આવે અને 15 તારીખ સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 16 તારીખે મુડેઠા ધરણા યોજશું