લાઇવ મંગળ, ઓક્ટોબર 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકાનાં કુંભારડીની સીમમાં ખેતરમાંથી ઢાળીયામાંથી વિદેશીદારૂ કિ.રૂ. ૨૮૨૯૦ ઝડપાયો

સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાહેબશ્રીનાઓએ દારૂના વેચાણ અને હેરાફેરી સંપુર્ણ નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ અને પાડોશી રાજયમાંથી ધણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોઇ જેથી મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ સાહેબ થરાદ વિભાગ થરાદ તથા સર્કલ પોલીસ ઇન્સ. બી.પી.મેઘલાતર થરાદ નાઓના માર્ગ દર્શન હેઠળ આર.એમ.ચાવડા પોલીસ સબ ઇન્સ. માવસરી પો.સ્ટે. તથા વિક્રમસિંહ અજાજી આ.પો.કો. બ.નં.૭૩૭ આ.પો.કો.લાખાજી શંકરજી બ.નં.૭૨૧ તથા આ.પો.કો.દીલીપભાઇ શીવરામભાઇ બ.નં.૧૦૬૦ તથા .પો.કો.ભુરાભાઇ જીવાભાઇ ૧૭૯૧

માવસરી પોલીસ સ્ટેશન નાઓએ માવસરી પો.સ્ટે. વિસ્તારમાં કુંભારડી ગામની સીમમાંથી હરેશભાઇ પીરાભાઇ જાતે વેણ રહે.કુંભારડી તા.વાવ વાળાના ખેતરમાં બનાવેલ ઢાળીયાની ખુલ્લી ઓરડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગે.કા. અને વગર પાસ પરમીટનો હોઇ જે વિદેશી દારૂની કાચની શીલબંધ નાની બોટલ કુલ નંગ-૫૫ જેની કુલ કિ.રૂ.૮૦૦૦/- તથા રોયલ કલાસીક વ્હીસ્કી RML રાજસ્થાન નિર્મિત મંદીરા બોટલ નંગ-૧૫૨ કી.રૂ.૧૫૨૦૦/- તથા ઘુંઘરુ દેશી સાદા મદીરાની બોટલ નંગ-૮૫ કી.રૂ.૪૨૫૦ તથા કીંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર નંગ-૭ કી.રૂ.૮૪૦/- એમ કુલ બોટલ નંગ-૨૯૯ કી.રૂ.૨૮૨૯૦/- નો મુદામાલ પકડેલ હોઇ તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫ એ.ઇ.,૧૧૬-બી મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • ઓક્ટોબર 4, 2026

ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
ગુજરાત • મે 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
ગુજરાત • માર્ચ 29, 2026

નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ

નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (કાર્યાલય અને સંપર્ક)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ આર.એન.આઈ. / નોંધણી: