બનાસકાંઠા માં શબ્દને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવજાત ભ્રુણ બાળક દાંતીવાડા ડાગિયા રોડપર મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાનું પાપ સંતાડવા માટે આ બાળકને તરછોડી દીધું હોવાનું સામે આવી રહ્યું છે.મળતી માહિતી અનુસાર રાત્રી ના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓ શિશુ મૂકી ગયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ દાંતીવાડા પોલીસ નો સંપર્ક કરતા ધટન સ્થળે આવી મૃત શિશુ ને દાંતીવાડા રેફરલ મા ખસેડ્યું હતું તે બાદ દાંતીવાડા પોલીસે નવજાત મૃત શિશુ મામલે તપાસ હાથ ધરી છે હાલ માં તો આ શિશુ ને આ હાલત માં મુકેલી ને જતી રહેલ જનેતા ઉપર લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે
દાંતીવાડા ડાગિયા રોડ પર ભ્રુણ મળી આવતા ચકચાર
Related News Stories
થરાદના વેદલા ગામમાં હિંચકાની દોરી ગળામાં ફસાતા બાળકનું કરુણ અવસાન | CCTV ફૂટેજ થયો વાયરલ
થરાદ વાવ સુઈગામ : ધ્રુપલ જયસ્વાલ થરાદ તાલુકાના વેદલા ગામમાં એક હૃદયવિદારક ઘટના સામે...
વિમાન દુર્ઘટના: અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ, 100થી વધુ મુસાફરો હોવાની શક્યતા
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આજે એક પેસેન્જર વિમાનતૂટી પડ્યું હોવાના અહેવાલ છે. અમદાવાદ શહેરના...
પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ ને લઈને ગૃહ વિભાગે ગુજરાત ATS તપાસ સોપવામાં આવી
ડીસાના માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ કરાવ્યા બાદ પરિવારને પાછો સોંપવા માટે 25 લાખની ખંડણી...
