વાવ માં બંધ ધર માં આગ લાગવાનો બનાવ

સરહદી બનાસકાંઠા ના વાવ ના  મહેતા વાસ ની બાજુ માં રહેલ પટેલ ડેરી સામે બંધ ધર માં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.મળતી માહિતી અનુસાર ગરમી ના કારણે આગ લાગી હોવાનું અનુમાન આગ ની લપેટ અને ધુમાડા ને જોતા વાવ ના રહીશો એ થરાદ નગરપાલિકા ની ફાયર ટીમ ને સંપર્ક કરતા ફાયર ટીમ ધટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો આગના બનાવ દરમિયાન કોઈ જાનહાની કે કોઈને ઈજા પહોંચી ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *