ધાનેરામાં ત્રિદિવસીય દીક્ષા મહોત્સવનો આજથી પ્રારંભ થયો

ધાનેરામાં શીવલી અને ખુશ્બુ નામની બે બહેનો દીક્ષા લઇ રહી છે ત્યારે આજે ધાનેરા ખાતે ભવ્ય દીક્ષા સમારોહ યોજાયો છે જેના ભાગરૂપે ઢોલ નગારા અને ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ધાનેરાની પવન ધરા પર દીક્ષા મહોત્સવ ને લઈ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ દીક્ષા મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે જેમાં આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી અને તેમાં મોટી માત્રામાં લોકો જોડાયા હતા

રિપોર્ટર.. બાજુભાઈ વણકર ધાનેરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *