વાવ ઓમ પ્રાયમરી સ્કૂલ, ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

દર વર્ષે 21 જૂને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે ‘વિશ્વ યોગ દિવસ’ની ઓમ પ્રાયમરી સ્કૂલ,વાવ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી,યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ,બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે,શાળા પરિવાર દ્વારા 21 જૂન વિશ્વ યોગ દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી અંકિતભાઈ ત્રિવેદી એ સર્વ ભારતીયો ને વિશ્વ યોગ દિનની શુભેચ્છાઓ પાઠવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *