બનાસકાંઠા જિલ્લા ના દીયોદર સણાદર માં બનાસડેરી લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવવાના હોવાને લઈને કાર્યક્રમ માં કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવાનું હોવાથી આયોજન થાય તે પહેલાં રાષ્ટ્રીય કીસાન સંગઠન બનાસકાંઠાના જિલ્લાના પ્રમુખ રાજપુત રામસિંહ ગોહિલ અને કાર્યકર્તા ઓ ની પોતાના ઘરથી અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી નજરબંધ કરાયા હતા .કાર્યક્રમ પૂરો થયા પછી છુટ્ટા કરવામાં આવ્યા હતા