ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન ને માત્ર કે ૪ દિવસ બાકી રહ્યા છે ત્યારે નેતાઓ વારંવાર વિરોધીઓ ઉપર વાણીવિલાસ કરતા નજરે પડે છે ત્યારે શિયાળા ના ઠંડા માહોલ માં રાજનીતિ નો ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક નેતા નો વાણીવિલાસ કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં આડકતરી રીતે નામ લીધા વગર વાવ ધારાસભ્ય ગેનીબેન આકરા પ્રહારો કરતા નજરે પડ્યા હતા અને વધુ માં અલ્પેશ ઠાકોર વિરોધીઓ ને ધમકી આપતા જણાવે છે કે મર્યાદા માં રેહજો બધાય અઠવાડિયું પૂરું થઇ જશે પછી અઠવાડિયા પછી અમેજ છીએ એટલે કે તૈયારી રાખજો જેવી ધમકી આપતા નજરે પડ્યા હતા