વાવ તાલુકા પંચાયત ખાતે સરપંચ એસોસિએશન દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો ….

બનાસકાંઠા ના સરહદી વાવ તાલુકા પંચાયત ખાતે સરપંચ એસોસિએશન દ્વારા વિસ્તૃત મીટીંગ કરવામાં આવી હતી .જે પ્રસંગે તાલુકા ના સરપંચો હાજર રહ્યા હતા .જેમાં વાવ તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા નવા નિયુક્ત થયેલા વાવ તાલુકા વિકાસ અધિકારી બી .જી .રાજપૂત સાહેબ નું સાલ ઓઢાડી અને સાફો  પહેરાવી  તેમનું સન્માન  કરવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *