વડોદરા શહેર પોલીસ દળમાં પી.એસ.આઇ.તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી શ્રી અરુણ મિશ્રાને રાજ્ય પોલીસ દળના ફિટેસ્ટ કોપ એટલે કે સૌ થી તંદુરસ્ત,ચુસ્ત અને સ્ફૂર્તિલા ગણવેશધારી તરીકેનું સન્માન મળ્યું છે.તાજેતરમાં રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયાએ તેમને આ સિદ્ધિ માટે સન્માનિત કરવાની સાથે,કાયદો અને વ્યવસ્થા જાળવવાની કપરી ફરજ સાથે વ્યાયામ ના મહાવરા દ્વારા સતત દુરસ્તી જાળવવાની ધગશ ને બિરદાવી હતી.તેમણે આ ચુસ્તી અને સ્ફૂર્તિ કાયમ જાળવવાની કાળજી લેવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે પોલીસ દળના પ્રત્યેક ગણવેશધારી એ હંમેશા વ્યાયામ સાથે નાતો જાળવી રાખીને,તંદુરસ્તી જાળવવી જોઈએ.આ એક સંપદા છે જે બહેતર કામ કરવાની શક્તિ આપે છેવડોદરા શહેર પોલીસ દળમાં પી.એસ.આઇ.તરીકે કાર્યરત પ્રખર વ્યાયામ પ્રેમી શ્રી અરુણ મિશ્રાને રાજ્ય પોલીસ દળના ફિટેસ્ટ કોપ એટલે કે સૌ થી તંદુરસ્ત,ચુસ્ત અને સ્ફૂર્તિલા ગણવેશધારી તરીકેનું સન્માન મળ્યું છે.તાજેતરમાં રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયાએ તેમને આ સિદ્ધિ માટે સન્માનિત કરવાની સાથે,કાયદો અને વ્યવસ્થા જાળવવાની કપરી ફરજ સાથે વ્યાયામ ના મહાવરા દ્વારા સતત દુરસ્તી જાળવવાની ધગશ ને બિરદાવી હતી.તેમણે આ ચુસ્તી અને સ્ફૂર્તિ કાયમ જાળવવાની કાળજી લેવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે પોલીસ દળના પ