વાતાવરણમાં દિવસે ને દિવસે બદલાવ આવી રહ્યો છે અને ઋતુચક્રમાં જે બદલાવો આવી રહ્યા છે તેનું કારણ ઓછા વૃક્ષો છે ત્યારે વ્યક્તિદીઠ 428 વૃક્ષ હોવા જોઈએ એની જગ્યાએ માત્ર વ્યક્તિ દીઠ હાલમાં 28 વૃક્ષો થશે જેથી દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરવું જોઈએ ત્યારે કાંકરેજ તાલુકાના વડા ખાતે આવેલી ગૌશાળા ખાતે મંતવ્ય ન્યૂઝના અભિયાન ચાલો વૃક્ષ વાવીએ અને પર્યાવરણનું જતન કરી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠા મહાકાલ સેનાના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા તેમજ મહાકાલ સેના ની ટીમ, મિશન લાઈફ પ્રોગ્રામ અંતર્ગત વિસ્તરણ રેન્જ શિહોરી તેમજ મંતવ્ય ન્યૂઝની ટીમ તેમજ ગામ લોકો દ્વારા 101 વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું તેમજ વૃક્ષારોપણ ના જતન માટે તમામને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા તેમજ જેટલા વૃક્ષ વાવીએ તેનું જતન થાય તે માટે આપણે જ જાગવું પડશે અને વૃક્ષો વાવી અને પર્યાવરણનું જતન કરવાના પૂરેપૂરા પ્રયત્નો સાથે વૃક્ષો નું જતન કરી એ