ધાનેરા માં બે થી અઢી ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયાં, રોગ ચાળો ફેલાવવા ની ભીતિ.            

             બનાસકાંઠા ના વિવિધ તાલુકાઓ માં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે  ધાનેરા માં બે થી અઢી ઇંચ વરસાદ પડતાં તુલસી નગર , હિંગળાજ નગર સોસાયટી ,ઉમિયા નગર ,કૈલાસ નગર ,સુભાષ રોડ, તેમજ ડીબી પારેખ હાઇસ્કુલ માર્કેટ યાર્ડ  માં પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિક લોકો એ નગર પાલિકા પર રોષ  ઠાલવતા જણાવતા કહે છે કે ધાનેરા નગર પાલિકા દ્વારા ના તો સાફ સફાઈ ના તો પાણીનો નિકાલ થાય  તેવી કોઈજ સુવિધા ના કરાતા સ્થાનિક લોકો ભારે હાલાકી વેઠવી પડી રહી છે.ત્યારે તંત્ર આ ભરાયેલ પાણી નો નિકાલ કરાવે નહીતો રોગચાળો ફેલાસે તો નવાહી નહિ ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *