સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના નડાબેટ ખાતે આવેલ ટુરિઝમ પ્રાઇવેટ સિક્યુરિટીમાં નોકરી મેળવવા BSF રાજ્યસેવકનું નકલી આઈકાર્ડ બનાવનાર BSF રાજ્યસેવકનું ડુપ્લીકેટ ઓળખકાર્ડ રજૂ કરનાર કૃપાલસિંહ વાઘેલા અને આઈકાર્ડ બનાવી આપનાર ભરતપુરી ગોસ્વામી ઝડપાયા હતા BSFના સક્ષમ અધિકારીની સહી-સિક્કાવાળો ખોટો ગવર્મેન્ટ ઇન્ડિયાનો એ.સી.ઇ BSFજોઈન્ટ લેટર બનાવી નોકરી મેળવવા રજૂ કર્યો હતો નડાબેટ ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ ને શંકા જતાં BSF અધિકારીઓને જાણ કરતાં ડમી ઓળખકાર્ડ હોવાનું આવ્યું સામે.. ગુગલ એપ પરથી ભળતું ઓળખકાર્ડ ડાઉનલોડ કરીને નકલી ઓળખકાર્ડ બનાવ્યુ હોવાનું આવ્યું સામે..વધુમાં BSF દ્વારા સુઇગામ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી…