યે હૈ ન્યુજ ઈન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા સરહદી વિસ્તાર માં તા ૦૫/૦૬/૨૦૨૧ નારોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સુઈગામ તાલુકાના ડાભી ગામના મુક્તિધામમાં બનાસડેરી દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે બનાસ ડેરીના બોર્ડ ડિરેકટર મુળજીભાઈ પટેલ, મહામંત્રી શ્રી જાંમાભાઈ પટેલ , બનાસડેરીના વિસ્તરણ અધિકારી શ્રીરમેશભાઈપટેલ ,ડોક્ટર શ્રીસંદીપભાઈ પટેલ AHC સુરેશભાઈ તથા પાર્થભાઈ અને ગામ મંડળીના ચેરમેન/ મંત્રી શ્રી /સરપંચ દાનસિગ / ડાભીગામના લોકો ની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ મુક્તિધામમાં કરવામાં આવ્યો હતો જેમાં ભારે જહેમત ઉઠાવી વુક્ષા રોપણ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો