કાંકરેજ ના થરામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની આકસ્મિત મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યું

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માતો અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે જેમાં આજે કાંકરેજના થરામાં એક શાળામાં થી અભ્યાસ કરી છ વર્ષની વિદ્યાર્થીની પોતાના ભાઈ સાથે સાયકલ ઉપર ઘર તરફ જતા રસ્તામાં દરમિયાન એક ટ્રેકટર ચાલકે સાઈકલને ટક્કર મારતા વિદ્યાર્થિની અને તેનો ભાઈ નીચે રોડ પર પટકાયા હતા જેના કારણે વિદ્યાર્થીઓને અને તેના ભાઈને ઈજાઓ પહોંચી હતી બનાવના પગલે આજુબાજુના લોકો દોડી પહોંચી વિદ્યાર્થીનો પરિવારજનોને જાણ કરતા વિદ્યાર્થીની પ્રાચીના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થ

કાંકરેજના થરામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની માસૂમ વિધાર્થીનીનું અકમસાતમાં મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યું વિધાર્થીની પોતાના ભાઈ સાથે સ્કૂલથી સાઇકલ ઉપર પરત ફરતી સમયે પાછળથી ટ્રેક્ટરે ટક્કર મારતા વિધાર્થીનીનું મોત નીપજ્યું કાંકરેજના થરામાં એક શાળા માંથી છૂટી વિદ્યાર્થીની પોતાના ભાઈ સાથે ઘર તરફ જતા ટ્રેક્ટર ચાલકે સાઈકલને ટક્કર મારતા માસુમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે ટ્રેક્ટર સાયકલ પર સવાર વિદ્યાર્થિની અને તેના ભાઈ ને ટક્કર મારતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી થરા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *