બનાસકાંઠા જીલ્લાના સરહદી વાવ ગામ ખાતે સાડી દુકાન ના તાળા તૂટ્યા અંદાજે ૫૦૦૦ હજાર રકમ સાથે ૫૫૦૦૦ ના કાપડ ટોટલ ૬૦૦૦૦ હજાર ની ચોરી કરી અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર
ધનાભાઇ વાઘાભાઇ ગવારીયા રહે હરીપુરા પ્લોટ જે ઓં ઠાકર કોમ્પલેશ્ર માં પોતાની કાપડ ની દુકાન ચલાવે છે .
19/08/2020 ના મધ રાત્રે દુકાન નનું સટર તોડી અંદાજે ૬૦ હજાર ની ચોરી થતા દુકાન માલિકે વાવ પોલીસ મથકે નોધાવી ફરિયાદ
જે સંદર્ભે વાવ પોલીશે અરજી ના આધારે તપાસ શરુ કરવામાં આવી છે
ચોરી ના બનાવ પ્રકાશમાં આવતા ગ્રામ્ય વિસ્તાર ની આમ જનતા માં રોષ ભભૂકી ઉઠ્યો છે