
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : વાવ (ધ્રુપલ જયસ્વાલ)
વાવના પ્રતાપપુરા ગામના તળાવમાં બિનઅધિકૃત રીતે કોન્ટ્રાક્ટર દ્વારા ખનીજની મોટા પ્રમાણમાં ચોરી કરવામાં આવી રહી છે.જાણવા મળતી માહિતી અનુસાર ખનીજ વિભાગ ગ્રામ પંચાયત કેમ મામલતદાર કચેરીનો કોઇપણ જાતનો પરમિશન પત્ર નથી તેમ છતાં કોન્ટ્રાક્ટરો ખુલ્લેઆમ કરોડો રૂપિયાની ખનિજચોરી કરી રહ્યા છે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે વાવ ના પ્રતાપપુરા ગામના તળાવમાં લાખો રૂપિયાની ખનિજચોરી થઇ રહી છે જવાબદાર તંત્ર જાણ છતાં કેમ ચૂપ.. જવાબદાર તંત્ર સરપંચ મામલતદાર ખનીજ વિભાગે કર્યા હાથ અઘ્ધર..પ્રતાપપુરા ના તળાવમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહી છે કરોડો રૂપિયાની ખનીજ.. જોકે આ બાબતે સ્થળ ઉપર જ જ્યારે કામગીરી થઈ હતી ત્યારે મામલતદાર સરપંચ તેમજ ખાણ વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર કેવા પગલાવો ભરશે ….
વિડીઓ જોવા માટે કલીક કરો